Ayurveda

Product Details

Image
Image
Image
Image
Image

ડાયાબિટીસ અને વજન ને કહો અલવિદા

ડાયાબિટીસ અને વધેલા વજન બંને એવા મુદ્દા છે, જે આપણાં સ્વાસ્થ્યને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે.

આયુર્વેદી ઉપચાર એ એક પૌષ્ટિક અને સ્વાભાવિક પદ્ધતિ છે, જે લંબાવાળા સાયકલ અને જીવનશૈલી પર વધુ ભાર મુકવા વગર, આ સમસ્યાઓનું સંકલિત ઉપચાર પૂરૂં પાડે છે.

આ ઉપચાર શરીર, મન અને દેહને સંતુલિત કરે છે, જે દરેક કોષ અને પેશીઓને આરોગ્યથી પ્રફુલ્લિત રાખે છે.

Start From

Rs. 0.00/session

Diabetes – શું છે?

ડાયાબિટીસ એટલે શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધારે થઈ જવું. - શરીરના પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન હોર્મોન બને છે → જે શુગરને કોષોમાં લઈ જઈને એનર્જિ બનાવી આપે છે. - જયારે ઇન્સ્યુલિન બરાબર ન બને અથવા શરીર તેનું કામ બરાબર ન કરે → ત્યારે બ્લડમાં શુગર વધે છે → એને ડાયાબિટીસ કહે છે.

Types of Diabetes (પ્રકાર)

  • Type 1 Diabetes → સામાન્ય રીતે બાળકોમાં → શરીર ઇન્સ્યુલિન બનાવતું જ નથી.
  • Type 2 Diabetes → મોટાભાગે મોટા ભાગના લોકોમાં → શરીર ઇન્સ્યુલિન બનાવે છે પણ કામ કરતા નથી.
  • Gestational Diabetes → પ્રેગ્નન્સી દરમ્યાન થતું ડાયાબિટીસ.

Diabetes ના લક્ષણો

  • વધારે તરસ લાગવી
  • વારંવાર પેશાબ થવો
  • વધારે ભૂખ લાગવી
  • થાક લાગવો
  • ઘા સાજા થવામાં સમય લાગવો
  • આંખોની દ્રષ્ટિ ધીમી થવી

Diabetes ના કારણે થતા પ્રોબ્લેમ

  • મગજ પર અસર → સ્ટ્રોક નો ખતરો
  • હૃદય પર અસર → હાર્ટ એટેક નો રિસ્ક
  • કિડની પર અસર → કિડની ફેલ થવાની શક્યતા
  • આંખો પર અસર → દેખાતું ધીરે ધીરે ધૂંધળું થવું
  • પગ પર અસર → ઘા ન ભરાવા, પગ કાપવાનો રિસ્ક

ડાયાબિટીસ માટે આપણું સોલ્યૂશન

  • નીમ પાન: → બ્લડ શુગર ઘટાડે, ઈન્સ્યુલિનની અસર વધારે.
  • આંબા પાન: → ફાસ્ટિંગ બ્લડ શુગર કંટ્રોલ કરે
  • આમળા: → પેન્ક્રિયાસ મજબૂત કરે, ઈન્સ્યુલિન વધારવામાં મદદ કરે.
  • હળદર: → બ્લડ શુગર નિયંત્રિત કરે, આંતરિક સોજો ઓછો કરે.
  • બંગ ભસ્મ: → મેટાબોલિઝમ સુધારે, પાચન મજબૂત કરે, ડાયાબિટીસ માટે સહાયક

આપણી કીટ દ્વારા બીજા કયા કયા ફાયદાઓ મળે

  • રક્ત શુદ્ધિ થાય
  • ચામડીના રોગોમાં રાહત મળે
  • ઇમ્યૂનિટી મજબૂત થાય
  • પેટના કીડા નાશ પામે
  • ચરબી ઓછી થવામાં મદદ મળે
  • વાળ મજબૂત બને
  • ત્વચા પર ગ્લો આવે
  • આંખોની દ્રષ્ટિ સુધરે
  • સાંધા દુખાવા ઓછી થાય
  • આંતરિક સોજા ઓછી થાય
  • હોર્મોન બેલેન્સ થાય