દોષ નિદાન કૅલ્ક્યુલેટર - Dhanvantri Ayurved
નામ:
મોબાઇલ નંબર:
૧. તમારી શરીરની બાંધણી કેવી છે?
પાતળી
મધ્યમ
મોટી/ભારી
૨. ત્વચા કેવી છે?
શુષ્ક
ગરમ/લાલાશ
નરમ/તેલિયું
૩. વાળ કેવી રીતે છે?
કઠણ/સુકા
પાતળા/ગરમ
ઘણા/તેલિયાં
૪. તમારી ભૂખ કેવી છે?
અનિયમિત
જોરદાર
ધીમી
૫. ઊંઘ કેવી રીતે આવે છે?
હલકી/અશાંત
મધ્યમ
ઘેરી/લાંબી
૬. તમારી ચાલ કેવી છે?
ઝડપી
દૃઢ
ધીમી
૭. વાતચીત કેવી છે?
ઝડપી/અસ્પષ્ટ
સ્પષ્ટ/તીખી
ધીમી/શાંત
૮. તાપમાન પ્રત્યેની પ્રતિક્રિયા?
ઠંડી ન ગમે
ગરમી ન ગમે
ભેજ ન ગમે
૯. સ્વભાવ કેવો છે?
ચિંતાશીલ
ક્રોધી
શાંત
૧૦. યાદશક્તિ કેવી છે?
ઝડપી ભૂલી જાય
તીક્ષ્ણ
ધીમે શીખે પણ સારી રીતે યાદ રાખે
૧૧. પાચન શક્તિ કેવી છે?
અનિયમિત
તેજ
ધીમી
૧૨. ઊર્જા સ્તર?
અસ્થિર
સતત ઊંચું
સ્થિર પણ ધીમું
૧૩. ચહેરાનો રંગ?
કાળો/ફીકો
લાલાશ/ચમકદાર
ગૌરવર્ણ/ચમકદાર
૧૪. સહનશક્તિ?
ઓછી
મધ્યમ
વધુ
૧૫. નિર્ણય લેવાની રીત?
ઝડપી પણ બદલી જાય
આત્મવિશ્વાસભર્યું
ધીમે પણ દૃઢ
પરિણામ જુઓ
ફરીથી શરૂ કરો
Share on What'sapp For Solution