Ayurveda

Product Details

Image
Image
Image
Image
Image

બ્લડ પ્રેશર અને વધારે વજન

આયુર્વેદિક ઉપચાર શ્રેષ્ઠ છે, જ્યારે વાત આવે વધુ વજન અને બ્લડ પ્રેશર બંનેની સમસ્યાઓને પૂરતાં સ્વાસ્થ્યથી દુર કરવાનો.

આ ઉપચાર શરીરમાંથી થતી ઝરાયાઓને દૂર કરે છે અને શરીર, મન અને હાર્ટને એક સાથે સંપૂર્ણ સંતુલન પ્રાપ્ત કરવા માટે કામ કરે છે.

આ તબિયત સુધારણા માટેની પ્રક્રિયા છે, જે સાઈડ ઈફેક્ટ્સ વગર સ્વસ્થ અને નિર્વિઘ્ન જીવન માટે માર્ગદર્શક છે.

Start From

Rs. 0.00/session

Blood Pressure એટલે શરીરમાં રહેલા રક્ત નળીઓમાં રક્તનો દબાણ.

  • જ્યારે હ્રદય લોહીને પમ્પ કરે છે ત્યારે એ દબાણ લોહીની નળી પર પડે છે — એને જ Blood Pressure કહે છે.
  • સામાન્ય રીતે 120/80 mmHg હોવું જોઈએ. - જો એ વધારે હોય (ઉદા. 140/90 અથવા વધુ) તો એને High Blood Pressure (Hypertension) કહે છે.

High Blood Pressure ના લક્ષણો

પહેલા તબક્કે કોઈ ખાસ લક્ષણો ન હોય શકે.

  • માથામાં ભારેપન અથવા દુખાવો
  • આંખો સામે અંધારું આવવું
  • ચક્કર આવવા
  • થાક લાગવો
  • ગભરાહટ થવી

High Blood Pressure ના કારણે થતા પ્રોબ્લેમ

  • હ્રદય પર અસર → હાર્ટ એટેકનો ખતરો વધી જાય
  • મગજ પર અસર → સ્ટ્રોકનું જોખમ વધી જાય
  • કિડની પર અસર → કિડની ફેઇલ થવાની શક્યતા
  • આંખ પર અસર → દ્રષ્ટિ ધીમે ધીમે કમજોર થવી
  • નર્વસ સિસ્ટમ અને ઊર્જા પર અસર → સતત થાક, ગભરાહટ થવી

બ્લડ પ્રેશર માટે આપણું સોલ્યૂશન

  • ગુલાબપતી :- શરીરમાં ઠંડક આપે છે, સ્ટ્રેસ ઘટાડે છે, હાઈ બીપીમાં મદદરૂપ.
  • વરીયાળી :- શરીરને ઠંડક આપે છે, મૂત્રવિસર્જન વધારે છે, બીપી ઘટાડવામાં હળવો લાભ.
  • ગળો (ગિલોય) :- રક્ત શુદ્ધિ, ઈમ્યૂનિટી વધારવી, હાઈ બીપી માટે ઉપયોગ થાય છે
  • મેથીબીજ :- કોલેસ્ટ્રોલ ઘટાડે છે, અટકી રહેલા લોહીને વહેતું કરે છે, હાઈ બીપી માટે મદદરૂપ
  • લીંબુ :- લોહીના પ્રવાહને સુધારે છે, લોહી પાતળું કરે છે, હાઈ બીપી માટે ફાયદાકારક

આપણી કીટ દ્વારા બીજા કયા કયા ફાયદાઓ મળે

  • પાચન સુધારવું
  • ગેસ, એસિડિટી, કબજિયાત દૂર કરશે
  • મેટેબોલિઝમ તીવ્ર કરવું → વજન ઘટાડવામાં મદદરૂપ
  • શરીરના વધુ પડતા વજન વારા ભાગોમાંથી ચરબી ઓગાળવી
  • રક્ત શુદ્ધિ → ત્વચા અને સ્વાસ્થ્ય સુધારવું
  • સ્ટૂલ સોફ્ટ કરવા → પેટ સાફ થવામાં સરળતા
  • શરીરમાંથી ગંદકી બહાર કાઢવી → Detox
  • ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે → હ્રદય માટે લાભકારી